Coronavirus / અમદાવાદમાં ક્વૉરન્ટાઈન થયેલા ભાગી ન જાય તે માટે AMCએ અપનાવ્યો છે આ ગજબ આઈડ્યા

coronavirus in Gujarat police health application ahmedabad police ahmedabad municipal corporation

કોરોના મહામારીને લઇ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે પોલીસકર્મીઓ રાત દિવસ ખડેપગે રહેતા હોય છે. ત્યારે પોલીસકર્મીઓના સ્વાસ્થ્ય અને ક્વોરેન્ટાઇમાંથી ભાગી જતા લોકો પર નજર રાખવા એક એપ્લિકેશન તૈયાર કરાઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ