સલામ / લોકડાઉનમાં કચ્છમાં પોલીસ દંપતિ 2 વર્ષની બાળકી સાથે ફરજ પર, કહ્યું મારા માટે ડ્યુટી પહેલાં

coronavirus in Gujarat Police couple on duty with 2 years child

આજની ઝાંસીની રાણીનું તાદ્રશ્ય ઉદાહરણ, કોરોના સામે બાથ ભીડવા 2 વર્ષની દીકરી સાથે મહિલા પોલીસકર્મી ફરજ પર તૈનાત છે. લોકડાઉનમાં પણ પોલીસ દંપતિ ખડેપગે ફરજ પર ઉભુ છે ત્યારે કચ્છમાં મહિલા કોન્સ્ટેબલ પોતાની 2 વર્ષની દીકરી સાથે ફરજ ઉપર ઉતરે ત્યારે ઝાંસીની રાણી જેમ રણમેદાનમાં કુંવરને લઈને ઉતર્યા હોય એવી લાગણી થાય. VTVGujarati.com આ દંપતિ અને તેમની બાળકીને સલામ કરે છે. પોલીસકર્મીની ફરજની સાથે સાથે આ માતાની ફરજ પણ નીભાવી રહેલા આજની ઝાંસીની રાણીને સલામ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ