LOCKDOWN / સાહેબ, અહીં ડ્રોનની નજર કેમ ન ગઈ? સુરતમાં ખુલ્લેઆમ લૉકડાઉન ભંગ થઈ રહ્યો છે

coronavirus in Gujarat lockdown in Gujarat surat break 144 act

સુરતમાં ડાયમંડ બુર્શના કન્સ્ટ્રકશનમાં લોકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કામદારો, મજૂરો પાસે હજુ સુધી કામ કરાવાઈ રહ્યું છે. માસ્ક અને અન્ય કોઈ જાતની સેફ્ટી નથી. કોરોનાની કોઈ જ ગંભીરતા અહીં જોવા મળી નથી રહી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ