બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat here list who can open their shop in lockdown
Gayatri
Last Updated: 03:02 PM, 25 April 2020
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયે દુકાનો ખોલવા બાબતે સ્પષ્ટતા કરી
કઇ દુકાનો ખુલી શકશે અને કઇ નહીં ખુલી શકાય તે માટે સ્પષ્ટતા કરવામાં આવી છે. ગ્રામિણ વિસ્તારની તમામ દુકાનો ખુલી શકશે. શોપિગ મોલ જેવા વિસ્તારની ગ્રામિણ દુકાનો નહીં ખુલે. શહેરી વિસ્તારમાં એકલ-દોકલ દુકાનો શરુ કરી શકાશે. શહેરમા રેસિડન્સ કોમ્પલેકસની દુકાનો ખુલી શકાશે . શહેરી વિસ્તારમાં માર્કેટ કોમ્પલેક્સમાં દુકાનો નહી શરુ થઇ શકે. શહેરી વિસ્તારમાં મલ્ટી બ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ નહીં શરુ થઇ શકે 4. ઇ-કોર્મસ કંપની જીવન જરુરી ચીજ વસ્તુ પુરી પાડી શકશે. હોટેલમાં દારુની શોપ નહીં ખુલી શકાય . હોટ સ્પોટ અને બફર ઝોનમાં કોઇ દુકાન નહી ખુલી શકે.
ADVERTISEMENT
કઈ કઈ દુકાનો ખુલશે ?
શું બંધ રહેશે ?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.