કોરોના વાયરસ / મોટાભાગનાં ટેસ્ટ નેગેટિવ આવતાં, ગુજરાતે ચાઇનીઝ રેપીડ કીટ વાપરવાનું બંધ કર્યું, સરકાર દ્વિધામાં

coronavirus in gujarat china rapid test kit can not use in Gujarat

ગુજરાતમાં ચાઈનાથી આવેલા રેપીડ કીટથી ટેસ્ટિંગ વિવાદ બાદ આખરે બંધ કરાયા છે. આ કીટથી ટેસ્ટ કરાયા બાદ તેમાં ઝોલ હોવાનું સામે આવતા આખરે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ પર રોક લગાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ