જાહેરાત / લૉકડાઉન લંબાવાયું પરંતુ ખેડૂતો માટે ગુજરાત સરકારનો રાહતભર્યો નિર્ણય, કાલથી આ કામ શરૂ

coronavirus in Gujarat APMC start from tomorrow in Gujarat

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાસંકટને કારણે 21 દિવસનું લોકડાઉન હતુ જે આજે ખતમ થવાનું હતુ પરંતુ કોરોનાનું સંકટ ઘેરૂ બનતા લોકડાઉનને 3જી મે સુધી લંબાવવામાં આવ્યુ છે . રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) બંધ કરવામાં આવ્યા હતા જેને શરતી મંજૂરીથી ખોલવામાં આવશે. જોકે, ખેડૂતોની માગ અને અનાજની આવનારા દિવસોમાં પડનારી જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજ્યના અમુક યાર્ડો ફરી શરુ કરવામાં આવી રહી છે. જો કે, વેપારીઓ અને કમિશન એજન્ટ્સ માર્કેટ યાર્ડમાં ખરીદી કરવાના બદલે ખેડૂતના ખેતર પર જઈને જ સીધી ખરીદી કરે તેવી વ્યવસ્થા જે તે બજારની સમિતિ દ્વારા ગોઠવવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ