જનજીવન / વડોદરામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા, ઓડ ઈવનની ફોર્મ્યુલાથી જનજીવન સામાન્ય કરવાની કવાયત

coronavirus in containment zones in Vadodara in lockdown 4

વડોદરામાં કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર કરવામાં આવી છે અને શું શું ખુલશે એ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઓડ-ઈવન દુકાનો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. વડોદરામાં આજે વહેલી સવારથી જ લોકોએ દુકાનો ખોલી હતી કારણ કે ગાઈડલાઈનની સ્પષ્ટતાનો અભાવ જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ