મદદ / કોરોના સંકટમાં કેન્દ્રની રાજ્ય સરકારને સહાય, PPE કિટ્સ અને ગેમ ચેન્જર દવાનો મોકલ્યો આટલો મોટો જથ્થો

Coronavirus, Central Government Gave More Than 4 Lakh Ppe Kits And 4.29 Crore Hydroxychloroquine Tablets To The States

દેશમાં કોરોનાવાયરસના વધતા સંક્રમણ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે રાજ્યોને મદદ કરવા માટે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ પીપીઈ કીટ અને 4.29 કરોડ હાઈડ્રોક્સીઇક્લોરોક્વિનની ગોળીઓ આપી છે. ઉલ્લેખનીય છે કે હાઈડ્રોક્સીક્લોરોક્વિન કોરોના સામેના યુદ્ધમાં ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ