કોરોના સંકટ / અમદાવાદમાં ભાજપના આ દિગ્ગજ ધારાસભ્યને કોરોના પોઝિટિવ આવ્યો, બંગલો ક્વૉરન્ટાઈન કરાયો

coronavirus bjp mla ahmedabad local president jagdish panchal positive

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડોકટરો, પોલીસો સહિત નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવેલા જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસના કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખનું કોરોના પોઝિટવના કારણે મૃત્યું થયું હતું. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદિશ પંચાલને કોરોના પોઝિટવ આવતાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ