બેદરકારી / હોસ્પિટલની બહાર વરસતા વરસાદમાં કલાકો સુધી બીમાર મહિલા પડી રહી, કોઈએ તેની દરકાર ન લેતા થયું એવું કે

coronavirus bihar siwan woman found lying on sadar hospital floor video goes viral social media

કોરોના સતત વધી રહ્યો છે. સતત પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. બિહારમાં સ્થિતિ ખુબ ખરાબ થઈ રહી છે. અહીં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલની બહાર પડ્યા છે. તેમને સારવાર કરાવવા માટે ડોક્ટરોને હાથપગ જોડવા પડી રહ્યા છે. આવી જ એક ઘટના સીવાન જિલ્લામાં સામે આવી છે. જે જોઈને તમારુ કાળજુ કંપારી ઉઠશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ