PHOTO / લોકડાઉન ગુજરાતની 10 એવી વાચાળ તસવીરો જે તમારી આંખના એક ખૂણે ભીનાશ આણી દે તો નવાઈ નહીં!

coronavirus 10 iconic photo in lockdown

કોરોના સંકટે સમગ્ર વિશ્વને ઘુંટણીયે પાડી દીધુ. ભારતમાં તો લોકડાઉનને પગલે પરપ્રાંતિયો અને દાડીયુ કમાતા લોકોની સ્થિતિ કોરનાના ચેપથી થાય એનાથી પણ કફોડી થઈ ત્યારે પ્રસ્તુત છે ગુજરાતમાં શ્રમિકોની સ્થિતિને વર્ણવતી 10 તસવીરો. બની શકે આ તસવીરો તમારી આંખમાં ભીનાશ લઈ આવે. પણ 'પેટ કરાવે વેઠ' એ નાતે કોરોના લાગે કે ન લાગે પણ ભુખ તો લાગે જ છે. પરપ્રાંતિયોને પેટીયુ રળવા માટે મજૂરી ન મળતા તેમણે વતનની વાટ પકડી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ