Ek Vaat Kau / કોરોનાની બીજી લહેર? આ 6 દેશોમાં ફરી લૉકડાઉન

વિશ્વમાં કોરોનાની શરૂઆતથી જ એક બાદ એક દેશે લોકડાઉન લગાવ્યું હતું, જોકે કોરોના હળવો પડતા લોકડાઉન હટાવી લેવાયું હતું. પરંતુ હવે કોરોનાની બીજી લહેર શરૂ થતા એક બાદ એક 6 દેશોએ ફરી લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે આ અંગે વિગતે જાણો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ