તૈયારીઓ / કોરોના વેક્સિનના આગમન પહેલા વડોદરામાં વેક્સિનના સંગ્રહ માટે કરાઇ આ ખાસ વ્યવસ્થા

corona vaccination Refrigerator Vadodara Vaccine Institute

કોરોના વેકિસનેશનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતમાં કોરોનાના વેક્સિનના સંગ્રહ અને રસીકરણ અંગે માહિતી આપી હતી. તેવામાં હવે વડોદરામાં વેક્સિનના સંગ્રહ માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ