પોલમપોલ / કોરોનાસિટી અમદાવાદમાં મનપા પાસે માત્ર 14 જ શબવાહિની, કરોડો ફાળવાય છે પણ વિકાસને નામે મીંડુ

corona period, only 14 AMC dead body van were available in Ahmedabad

ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની સ્થિતિ કોરોના કાળમાં દયનીય છે. જાણો છો કેમ? કારણ કે વિકાસની વાતો કરનાર અમદાવાદ મનપા પાસે હાલ માત્ર 14 જ શબવાહિની છે. મોત કોરોનાથી થઈ રહેલા મૃત્યુમાં ગાઈડલાઈન મુજબ મૃતદેહ લાવવા લઈ જવામાં કરવી પડતી કવાયતને કારણે સેનેટાઈઝેશનની પ્રક્રિયાને કારણે ખાનગી શબવાહિનીઓ પણ ઝડપથી મળતી નથી ત્યારે મેગાસીટી અમદાવાદની પોલ ખુલી ગઈ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ