મહામારી / કર્ણાટકની પાછળ પડ્યો કોરોના, રવિવારે સ્કૂલમાં 43, આજે 101 વિદ્યાર્થીઓ પોઝિટીવ થતા હડકંપ

Corona in Karnataka, 43 in school on Sunday, 101 students positive today

કર્ણાટકમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધતા જાય છે અને અહીં સ્કૂલોમાં હવે કોરોના બ્લાસ્ટ થવા લાગ્યો છે. રવિવારે અને સોમવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોઝિટીવ નીકળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ