મહામારી / ચીનમાં કોરોનાનો કાળો કહેર , શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત, લોકડાઉન લંબાવવું પડ્યું

Corona crash in China,11 more people dead in transition in Shanghai

શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 17,629 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉના કેસ કરતાં 4.7 ટકા ઓછા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ