રાહત / ગુજરાતમાં 377 નવા કેસ, 9 દર્દીના મોત, 5010 એક્ટિવ કેસ, જાણો હવે ક્યાં કેટલા કોરોના કેસ

Corona case and Omicron case in Gujarat 20 february 2022

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસ 19 હજાર 968 કેસ નોંધાયા તો આજે ગુજરાતમાં માત્ર 377 કેસ પોઝિટિવ આવતા લોકો રાહતનો શ્વાસ લઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ