મોંધવારી / ગેસ અને તેલમાં ભાવ વધારાના પગલે મહિલાઓ હવે મેદાનમાં, જુઓ નોંધાવ્યો અનોખો વિરોધ

congress woman protest against gas and oil price hike in india

ગુજરાતમાં અને આખા ભારતમાં ગેસના અને તેલના ભાવ દિવસે નહીં એટલા રાતે અને રાતે નહીં એટલા દિવસે વધી રહ્યા છે ત્યારે ગુજારાતની આ મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ