વિધાનસભા ચૂંટણી / કોંગ્રેસે મહારાષ્ટ્ર ચૂંટણી માટે 51 ઉમેદવારોનું પહેલુ લિસ્ટ જાહેર કર્યું

congress releases first list of 51 candidates for maharashtra assembly elections

કોંગ્રેસને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 51 ઉમેદવારોનું પહેલી સૂચિ જાહેર કરી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને ભોકરથી ટિકિટ અપાઇ છે જ્યારે નિતિન રાઉતને નાગપુરથી ઉત્તર અને પૂર્વ ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે પરિણીતિ સિંદે સોલાપુર સેન્ટ્રલથી ચૂંટણી લડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ