બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / Congress Rahul Gandhi lashes on Narendra Modi Govt, says not allowed to raise issues in parliament

Video / PM મોદી સંસદમાં આવતા નથી, આ રીતે લોકતંત્ર ના ચાલે: રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Parth

Last Updated: 01:43 PM, 14 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયનાડનાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીની ગેરહાજરીને લઈને સવાલ ઉઠાવ્યા છે.

  • રાહુલ ગાંધીએ દિલ્હીમાં કાઢ્યું માર્ચ 
  • સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સરકારનો વિરોધ 
  • પ્રધાનમંત્રી સંસદમાં નથી આવતા: રાહુલ ગાંધી 

પ્રધાનમંત્રી કેમ સંસદમાં આવતા નથી 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સંસદમાં વિપક્ષી સાંસદો સાથે ગાંધીજીની પ્રતિમા સામે પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અલગ અલગ પાર્ટીઓના સાંસદો જોડાયા હતા જેમા TMCનાં ડોલા સેન પણ હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી સંસદમાં તો આવતા જ નથી, આ લોકતંત્ર ચલાવવાની રીત નથી. 

સરકાર ભાગી રહી છે
રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવી રહ્યા છે. જે મુદ્દાઓ પર વિપક્ષને ચર્ચા કરવી છે તેના પર સરકાર ભાગી જાય છે અને લોકોની અવાજ દબાવવા માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. આ લોકતંત્રની હત્યા છે. 

લખીમપુર કાંડ મામલે કહ્યું, અમે તો પહેલા જ કહ્યું હતું ને 
લખીમપુર ખીરી મામલે તપાસ મામલે રાહુલે કહ્યું કે અમે તો પહેલા જ કહ્યું હતું કે ખેડૂતોને મારવા માટેનું કામ કરવામાં આવ્યું છે. બધાને હકીકત ખબર છે, પ્રધાનમંત્રીને પણ બધી ખબર છે. તેમના જ મંત્રીમંડળમાં છે ને અજય મિશ્રા. 

ટ્યુશન લેવાની જરૂર છે
આ પહેલા રાહુલ ગાંધી ટ્વિટ કરીને આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે લોકતંત્રમાં ચર્ચા અને અસહમતીને લઈને ટ્યુશન લેવાની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ