વિલય / NCPની કોંગ્રેસમાં વિલય પર અટકળો તેજ, શરદ પવારને મળ્યા રાહુલ ગાંધી

congress president rahul gandhi meets ncp chief sharad pawars residence in the capital triggering talk of a possible merger...

લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા પર અડગ રાહુલ ગાંધએ ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર સાથે દિલ્હીના તેમના આવાસ પર મુલાકાત લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ