વધુ એક નામ / ગેહલોત-થરૂર જ નહીં આ દિગ્ગજ નેતાઓ પણ લડી શકે છે ચૂંટણી, કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે રસાકસી તેજ

congress president election 2022 party leader manish tewari can also fill the form

પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે ઉમેદવારી પત્ર ભરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ