અમદાવાદ / અહિંસા માર્ગે કોંગ્રેસે સરકાર સામે અનોખી રીતે નોંધાવ્યો વિરોધ, જાણો કેવી રીતે કર્યો વિરોધ

Congress prepared a special kite to protest

મોંઘવારી સહિતનાં મુદ્દાઓને પહોંચી વળવા માટે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી ઉપરાંત બેરોજગારી, શિક્ષણ જેવા અનેક મુદ્દાઓને અનોખી રીતે આપશે વાચા. જાણો તહેવારોમાં કેવી રીતે કરશે કોંગ્રેસ વિરોધ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ