કોરોના વાયરસ / સૌરાષ્ટ્રના આ ધારાસભ્યના પરિવારના 22 સભ્યોનો કોરોના પોઝિટિવ, MLA અને તેમની પત્નીનો રિપોર્ટ નેગેટિવ

Congress MLA Lalit Kagathara 22 family members corona positive

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે આ કોરોનાની ઝપેટમાં નેતાઓ અને નેતાઓના પરિવારજનો પણ આવી રહ્યા છે. ગુજરાત ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત અનેક નેતાઓ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાંથી વધુ પડતા નેતાઓએ કોરોનાને હરાવ્યો છે. તેવામાં હવે સૌરાષ્ટ્રના પાટીદાર ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ