નિયમભંગ / VIDEO: જાફરાબાદના દરિયાકાંઠે મનાઈ હોવા છતાં કોંગ્રેસના ધારાસભ્ય તરવા માટે કૂદી ગયા

Congress MLA Amrish Der video viral

અમરીશ ડેર દરિયામાં ઓટ હોવાના કારણે 500 મીટર સુધી દરિયામાં તરીને ગયા હતા, ચોમાસા દરમિયાન દરિયો તોફાની હોવા છતાં અમરીશ ડેર તરતા પહોંચ્યા હતા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ