ખેડૂત આંદોલન / રાહુલ ગાંધીએ આપી ઑફર, કહ્યું- 'મોદી સરકાર ઇચ્છે તો અમારી પાસેથી આ મદદ લઇ શકે છે'

Congress leader rahul gandhi statement modi government farmers protest

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને નિશાને લેતા કહ્યું કે, કૃષિ કાયદાઓ પર પ્રધાનમંત્રીએ પોતાની ભૂલ માની છે અને માફી પણ માંગી છે. પરંતુ સરકાર કહી રહી છે કે તેમની પાસે ખેડૂતોના મોતનો આંકડો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ