સુરત / કોંગ્રેસના મહિલા કોર્પોરેટર લાંચ મામલોઃ ACBએ ઘરે તપાસ હાથ ધરી

Congress Corporate Bribery Case CBI enquiry her house

સુરત શહેરના કોર્પોરેટરો લાંચ લેવામાં સૌથી આગળ હોવાનું સામે આવ્યું હતું. એક અહેવાલ મુજબ શહેરની કોર્પોરેશનના ચાલુ ટર્મના 5 કોર્પોરેટરો લાંચ લેતા ઝડપાયા હતા. જેને લઇને આંજણા વોર્ડના મહિલા કોર્પોરેટરના ઘરે ACBની તપાસ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ