જૂનાગઢ / મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, વિનુ અમીપરા જોડાયા ભાજપમાં

Congress chief vinu amipara join bjp

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાયા છે. જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિનુ અમીપરા ભાજપમાં જોડાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ