ચૂંટણી / કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ CM રૂપાણીને પગે લાગી લીધા આશીર્વાદ

Congress candidate Lalit Kagthar has stepped down to CM Rupani

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની 117 લોકસભા સીટ માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26, કેરળની 20, ગોવાની 2, દાદરા નાગર હવેલીની 1, દીવ-દમણની 1, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, જમ્મુ-કાશ્મીરની 1, કર્ણાટકની 14, ઓરિસ્સાની 6, ઉત્તરપ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 5 સીટ માટે મતદાન થઇ રહ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા રૂપાણીને પગે લાગ્યા હતા. જોઇએ આ વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ