બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Congress cancels all 2022 election rallies due to Corona

મોટો નિર્ણય / કોરોનાના કારણે કોંગ્રેસે રદ્દ કરી 2022ની ચૂંટણીની તમામ રેલીઓ, પ્રિયંકા ગાંધીએ લીધો મોટો નિર્ણય

Ronak

Last Updated: 03:59 PM, 11 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા પાર્ટી દ્વારા હવે એક પણ રેલીનું આયોજન કરવામાં નહી આવે

  • ઉત્તરપ્રદેશ કોંગ્રેસ દ્વારા લેવાયો મોટો નિર્ણય 
  • કોરોનાને કારણે પાર્ટીએ રદ કરી બધીજ રેલી 
  • છોકરીઓની મેરાથોન દોડ પણ કરી રદ 

દેશમાં હાલ યુપી સહિત મોટા ભાગના રાજ્યોમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. સંક્રમણ વાયુ વેગે ફેલાવાને કારણે હવે યુપી કોંગ્રેસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાર્ટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોરોનાને કારણે કોઈ મોટી રેલી નહી યોજાય અને મોટા ભાગે વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવશે. 

મેરાથોન દોડ રદ કરવામાં આવી 

આ સાથેજ છોકરી માટે રાજ્યમાં જે મેરાથોન દોડનું આયોજન કરાયું તેને પણ રદ કરી દેવામાં આવી છે. જેંમા વારાણાસી અને અને અજમગઢમાં આ દોડનું આયોજન કરાયું હતું પરંતુ કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખતા આ દોડને રદ કરી દેવામાં આવી છે. 

મોટી સંખ્યામાં ભીડ થવાની હતી સંભવના 

કોંગ્રેસ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે છોકરીઓ મોટી સંખ્યામાં દોડ માટે ભેગી થઈ રહી હતી જેથી કોઈ પણ પ્રકારની ભીડ ન થાય તેને લઈને કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બરેલીમાં આવીજ એક મેરાથોન રેસ થઈ હતી જેમા ભાગદોડ જોવા મળી હતી અને આ ભાગદોડમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જેને લઈને લોકો કોંગ્રેસની મેરાથોન દોડ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. 

યુપીમાં ચૂંટણીની તૈયારી પૂરજોશમાં 

ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાશે જેમા કોંગ્રેસ દ્વારા મહિલાઓના અધિકારને લઈને મુદ્દાઓ ઉઠાવામાં આવી રહ્યા છે અને તેનેજ લઈને કોંગ્રેસ દ્વારા છોકરીઓની મેરાથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ