રાજકારણ / યુપીમાં હોત તો સોનૂ સૂદને જેલ ભેગો કરી દેવાયો હોત, મદદ પર રાજનીતિ શરૂ થઈ

congress attacks on yogi government using sonu sood's help

સોનૂ સૂદ આ લોકડાઉનના સમયમાં પરપ્રાંતિયોની મદદે આવ્યા છે. ફરિશ્તા બનીને તેમણે પરપ્રાંતિયોની મદદ કરી છે. મુંબઇથી યુપી, બિહાર અને દેશના ખૂણે ખૂણે પોતાના વતન જવા માટે પોતાના બંને હાથ લંબાવ્યા છે. ત્યારે યુપી કોંગ્રેસે સોનૂ સૂદની આ મદદ પર રાજનીતિ શરૂ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ