રાજનીતિ / મોટા સમાચાર: કોંગ્રેસમાં સામેલ થવું હશે તો પાળવી પડશે આ શરતો, જાહેર કર્યા નવા નીતિ-નિયમો

conditions to join congress members has to stay away from alcohol

કોંગ્રેસના સભ્ય બનવા માટે કોઈપણ વ્યક્તિએ દારું અને ડ્રગ્સથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવી પડશે અને એફિડેવિટ પણ આપવું પડશે કે તે જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોનું ક્યારેય આલોચના કરશે નહીં, ટીકા કરશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ