સુનાવણી / કરોડો રૂપિયાના બીટકોઇન કૌભાંડના આરોપી નલિન કોટડિયાને હાઇકોર્ટની મોટી રાહત

Conditional bail granted to former MLA Nalin Kotadia by gujarat High Court in bitcoin case

બિટકોઈન તોડકાંડ મામલે નલિન કોટડિયાની ધરપકડ થઈ હતી. નલિન કોટડિયાની સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી હતી પરંતુ હાઇકોર્ટે તેમની શરતી જામીન આપ્યા છે. ફરાર આરોપી નલિન કોટડિયાની ધરપકડ તેઓ જેલમાં બંધ હતા. નલિન કોટડિયા જેલમાંથી નિકળવાના પ્રયાસ કરી રહ્યા છે. જેમાં કોટડિયાના વકીલે જામીન માટે અરજી પણ કરી હતી. જેને લઇને હાઇકોર્ટે તેમને કાયમી જામીન આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ