નેતાની કરતૂત / ભાજપ નેતા વિરુદ્ધ યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, હાઈકમાન્ડે કરી હકાલપટ્ટી

Complaint registered against BJP leader Hiren Patel in Narmad

નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પીડિતાને લગ્નની લાલચ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ