ધરપકડ / કોર્પોરેટર સલીમ મેમણે બંદૂકના નાળચે ખંડણી માંગી, વ્યાજખોરી અને અપહરણ મામલે પણ નોંધાઇ ફરિયાદ

Complaint against Salim Memon daman vapi

સંઘ પ્રદેશ દમણના કોર્પોરેટર સલીમ મેમણ વિરુદ્ધ વાપીમાં બીજો ગુનો નોંધાયો છે. વાપીમાં જલારામ ખમણના માલિક કલ્પેશ પોપટે સલીમ મેમણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં સલીમ મેમણે બંદૂકના નાળચે ખંડણી માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ