પર્યટક સ્થળ / CM વિજય રૂપાણીએ ડાયનોસર પાર્કનું કર્યુ ઉદ્ઘાટન

CM Vijay Rupani Dinosaur Park opening

ગુજરાતમાં દેશના સૌ પ્રથમ ડાયનાસોર પાર્ક અને તેના મ્યુઝિયમનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કરાવ્યો છે. મહિસાગરના બાલાસિનોરના રૈયોલી ગામમાં ડાયનોસર પાર્કનુ સીએમ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયુ છે. જેમાાં વાસણ આહીર, જવાહર ચાવડા સહિતના મંત્રીઓ હાજરી હાજર રહ્યા હતા.

Loading...