સારા સમાચાર / ગુજરાતમાં આવતીકાલથી શરતો સાથે મોલ અને કૉમ્પ્લેક્સ સિવાયની દુકાનો શરૂ કરી શકાશે, અહીં મંજૂરી નહીં

 CM Rupani's important decision, shops will open in the state from tomorrow subject to conditions

CM વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ ભારતમાં નોકરી, ધંધા અને વ્યવસાયકારોને છુટ અપાતા રાજ્ય સરકારે પણ છુટ આપી હતી. CMO સચિવ અશ્વિની કુમારે આ અંગે જાહેરાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ