કોરોના વાયરસ / હમણાં જ મુલાકાત લીધી છતાં તંત્ર ન સુધરતા CM રૂપાણી ફરીથી આ શહેરની મુલાકાતે જશે

CM Rupani will visit again Surat August 2 coronavirus

થોડા દિવસ અગાઉ જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત લીધી હતી. કોરોનાના વધતા કેસને લઇને મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ સાંસદ, ધારાસભ્યો, મેયર સાથે બેઠક કરી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ડૉક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. ત્યારે હવે મુખ્યમંત્રી ફરી સુરત જવાની તૈયારી કરી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ