હુંકાર / જે કામ કહીએ તેમ થાય છે, ગુજરાતના PM અને ગૃહમંત્રી બધું જ કામ પૂરું પાડે છે: CM રૂપાણી

CM rupani statment on bridge inauguration by HM Amit Shah

ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં આવેલ SG highway પર બનનારા 6 પુલમાંથી તૈયાર 2 પુલનું ઈ-લોકાપર્ણ કર્યુ હતુ. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોડાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ