રાહત / વાવઝોડામાં પ્રભાવિત ખેડૂતો માટે 500 કરોડની કૃષિ સહાય જાહેર, જાણો કયા પાક માટે કેટલું વળતર

CM Rupani announced a relief package for the damage caused by Tauktae Cyclone

તૌકતે વાવઝોડામાં નુકસાન માટે સરકારે જાહેર કર્યું કૃષિ પેકેજ, મુખ્યમંત્રીએ કહ્યું કે, 86 તાલુકાઓના અંદાજીત 2 લાખ હેક્ટરમાં ઉનાળુ અને બાગાયતી પાકમાં નુકસાનનું સામે આવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ