રાજકારણ / 2022 પહેલા ભાજપમાં કંઈક મોટું થશે? આ CMએ રાત્રે 12 વાગે ગૃહમંત્રી શાહ અને નડ્ડા સાથે બેઠક કરી

CM ravat meets home minsiter amit shah

ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે અડધી રાતે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી, તેમજ હાલ પણ તે દિલ્હીમાં ચૂંટણીની રણનીતિ ઘડી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ