લમ્પીનું ટેન્શન / લમ્પી વાયરસનો કહેર: જામનગર પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, આઇસોલેશન-વેક્સિનેશન સેન્ટરની લીધી મુલાકાત

CM Bhupendra Patel visited Jamnagar amid increasing Lumpyvirus outbreak

કચ્છ જિલ્લા બાદ સૌથી વધુ લમ્પી વાયરસના કેસ નોંધાયા હોય તો તે છે જામનગર, વધતા કેસને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ