જામનગર / એક યુદ્ધની યાદમાં આ ગામના લોકોએ 250 વર્ષ નહોંતી ઉજવી સાતમ, CM ભૂપેન્દ્ર પટેલે આજે લીધી મુલાકાત

cm bhupendra patel visit jamnagar today

જામનગરના ભૂચરમોરી મેદાન ખાતે આજે ઐતિહાસિક શૌર્ય કથાનો પ્રારંભ થયો હતો. જે મેદાનમાં કથા શરુ થઇ છે તે મેદાનમાં સ્થાનિક રાજવીઓએ અકબરની સેના સાથે યુદ્ધ કરી બલિદાનો આપ્યા હતા. ત્યાં આજે CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ