સફળતા / દેશમાં કોરોનાની 2 વેક્સિનને લઇને ICMRએ આપી ખુશખબર, કહ્યું- બસ હવે...

Clinical Trail On Human Of Two Indigenous COVID Vaccine Candidates In India

ભારતમાં કોરોનાના દર્દીઓનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના વેક્સિનને લઇને ICMR મોટા ખુશખબર આપ્યા છે. ICMRએ જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે 2 વેક્સિનની ટ્રાયલ સતત આગળ વધી રહી છે અને તે ઉંદર અને સસલા પર તેમની ટોક્સિસિટી સ્ટડીઝ સફળ રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ