કમોસમી મુસીબત / પાવાગઢથી દ્વારકા સુધી વાતાવરણમાં પલટો, માછીમારો માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

 Climate change from Pavagadh to Dwarka, Indian Meteorological Department issues alert for fishermen

વલસાડના ધરમપુર અને કપરાડામાં કમોસમી મુસીબત વરસી, દરિયો ન ખેડવા સૂચના, દ્વારકા આસપાસના દરિયાકાંઠે 40-50 કીમીની ઝડપે પવન ફુંકાશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ