ચૂંટણી / સુરતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ધિંગાણુ, પહેલા રેલી કરવા માટે પક્ષોએ કરી મારામારી

clash between BJP and CongressIn Surat

લોકસભા ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ પ્રચાર-પ્રસાર તો કરી જ રહ્યા છે. પરંતુ સાથે-સાથે મારામારી પણ કરી રહ્યા છે. જાણે ધાકધમકીથી જ બધું મળવવાની કોશિશ કરી રહ્યા હોય તેવું વાગી રહ્યું છે. આવા જ દ્રશ્યો સુરતમાં જોવા મળ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ