EXCLUSIVE / નાગરિકતા સંશોધન બિલનો અસમમાં વિરોધ, બંધના પગલે ઍરપોર્ટ પર મુસાફરો મુશ્કેલીમાં

Citizenship Amendment Bill assam protest vtv gujarati exclusive live from airport

અસમમાં આજે  નાગરિકતા સંશોધન બિલ ( Citizenship Amendment Bill )નો વિરોધ થઈ રહ્યો છે જેને પગલે 12 કલાકનું બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનને પગલે ભારતભરમાંથી અસમ ફરવા ગયેલા પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે. સ્થાનિક હોટેલો ખાલી કરાવાઈ છે અને એરપોર્ટ ઉપર ભીડ જમા થઈ ગઈ છે. વાહનવ્યવહાર ઠપ્પ થવાને પગલે લોકો એમ્બ્યુલન્સમાં સવારી કરવા મજબૂર બન્યા છે. VTVGujarati.com અસમ એરપોર્ટ ઉપરથી આંખો દેખ્યો અહેવાલ રજૂ કરી રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ