આનંદો / ફેબ્રુઆરીથી ખોલી શકાશે 100 ટકા ક્ષમતા ધરાવતા સિનેમા ગૃહ, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન

cinema halls allowed to operate at 100 percent seating capacity new sops issued

કોરોના લૉકડાઉનને કારણે બંધ થયેલા સિનેમા ઘરો ફરીથી ખોલવાની તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, 100 ટકા કેપેસીટી ધરાવતા સિનેમા હોલ ફેબ્રુઆરીમાં ખુલી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે વધુ ઓનલાઇન બુકિંગને પ્રોત્સાહિત કરીશું. બંને શો વચ્ચે થોડો સમય આવશે જેથી કોઈ ભીડ ન રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ