લોકપ્રિય ગીત / VIDEO: ચીનમાં છવાયું મિથુન ચક્રવર્તીનું જિમી જિમી ગીત, સરકારના વિરોધ માટે લોકોએ પંસદ કર્યું ભારતીય સોંગ

chinese people making tiktok videos on mithun chakraborty song jimmi jimmi to protest

મિથુન ચક્રવર્તીની ફિલ્મ 'ડિસ્કો ડાન્સર'નુ ગીત 'જિમ્મી જિમ્મી' એક સમયે સૌથી લોકપ્રિય ગીતમાંથી એક હતુ. આજકાલ અચાનક ચીનના સોશિયલ મીડિયામાં આ ગીત ખૂબ લોકપ્રિય થઇ રહ્યું છે. બપ્પી લહેરીનુ આ આઈકૉનિક ગીત અચાનક કેવીરીતે ચીનની જનતા માટે સરકારના વિરોધનુ માધ્યમ બની ગયુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ