કબૂલાત / સરહદ પર વિવાદ વચ્ચે મોટા સમાચાર, ચીની સેનાએ કહ્યું ભારતના પાંચ યુવકો તેમની પાસે

Chinese Army Confirms That 5 Missing Youth Of Arunachal Are Found Their Side

ભારત ચીન વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેમાં અરુણાચલ પ્રદેશના પાંચ યુવકો ચીનમાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમને પાછા લાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ